તમે લગ્ન કરતા પહેલાં જોઈ લો છોકરીનુ આ બાહ્ય અંગ, તમારા નબીસનાં ખુલી જશે દરવાજા…
મિત્રો, આપણો દેશ એ પૌરાણિક માન્યતાઓ અને સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને આજે આપણે આ લેખ માં એક એવા જ મુદા પર વાત કરવાની છે. મિત્રો, જ્યારે પણ તમે વિવાહ કરવાનો નિર્ણય લો છો ત્યારે સામેવાળા પાત્ર ની અમુક બાબતો નું નિરિક્ષણ કરતા હોવ છો.
પરંતુ, આજે તમને આ લેખ માં એક એવી બાબત વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા વૈવાહિક જીવનને એકદમ સરળ બનાવવા માં ખૂબ જ લાભદાયી અને સહાયરૂપ બનશે.
તમે જે વ્યક્તિને તમારા જીવનસાથી બનાવવા જઈ રહ્યા છો તે તમારા માટે ભાગ્યશાળી છે કે નહીં તે જાણવા માટે લગ્ન પૂર્વે યુવતી વિશે ની અન્ય બાબતો નું નિરિક્ષણ ના કરતાં તેની આંગળીઓ જુઓ.
આપણાં પૌરાણિક અને સમૃદ્ધ એવી સમુદ્રશાસ્ત્રમાં જણાવવા માં આવ્યું છે કે ફકત આંગળીઓ જોઈને કોઈપણ વ્યક્તિ યુવતી વિશે ની અમુક અંગત બાબતો જાણી શકે છે જે તમારું નસીબ પરિવર્તિત કરી શકે છે.
આ પૌરાણિક સમુદ્રવિજ્ઞાન અનુસાર જે યુવતી ની આંગળીઓ ગોળાકાર અને લાંબી હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તે જે કોઈના પણ જીવનમાં જાય છે તેના ભાગ્ય ના તાળા પણ ખુલી જાય છે.
આ સિવાય જે યુવતીની આંગળીઓ નાની હોય, તે યુવતી લગ્ન બાદ તમારા માટે વધુ પડતી ખર્ચાળ સાબિત થઈ શકે છે માટે આવી યુવતીઓ જીવનમાં ની પ્રવેશે તે સાવચેતી રાખવી.
જે કોઈ યુવતીની હથેળીના ઉપરના ભાગ પર વાળ હોય તે યુવતી વિવાહ માટે શુભ માનવામાં આવતી નથી. આપણાં પૌરાણિક ગ્રંથ સ્કંદ પુરાણમાં પણ એવું જણાવવામાં આવ્યું છે કે આવી યુવતી ને જીવનમાં શામેલ કરવાથી અનેકવિધ સમસ્યાઓ નો સામનો કરવો પડે છે.
આ સિવાય જો કોઈ યુવતી ની આંગળીનો આગળનો ભાગ વધુ પડતો પાતળો હોય અને બધી જ આંગળીઓ સમાન હોય, તો આ યુવતી ને વૈવાહિક જીવન માટે વધુ શુભ માનવામાં આવે છે. આ યુવતી સાથે નું વૈવાહિક જીવન સુખમયી અને શાંતિમય હોય છે.