આ કેમેરામેનની ક્લાકારી જોઈને તમે પણ પક્ડી લેશો તમારું માથું, જો તમે માનતા ન હોય તો જુઓ આ તસવીરો….

એવું કહેવામાં આવે છે કે ફોટોગ્રાફ્સની પોતાની ભાષા પણ હોય છે અને તે ફક્ત તે જ વાંચી શકે છે જેને તેની સારી સમજ છે. વધુ સારું ચિત્ર તે છે જે બધું જ સરળતાથી સમજાવે છે. આજના સમયમાં, આવા  ફોટોગ્રાફરોની ધણી  તસવીર ખેંચેલી છે,

જેને જોયા પછી, પોતાની આંખો ઉપર પણ વિશ્વાસ કરતા નથી. કેમેરામેન વસ્તુઓ તેની આંખોથી નહીં પણ કેમેરાની આંખોથી જુએ છે. ત્યારે જ આવો સરસ ફોટો આવે છે. આજે અમે તમને આવા જ કેટલાક ઉત્તમ ફોટા બતાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા દિમાગને આંચકો લાગશે.

આશ્ચર્યજનક ફોટા જુઓ:

આ અદ્ભુત તસવીર જોતા, એવું લાગે છે કે એક ગોડઝિલાએ  શહેરને કબજે કરવા માટે  હુમલો કર્યો હતો. જ્યારે આવું કંઈ નથી. આ કારની વિન્ડસ્ક્રીન પર બેઠેલી સામાન્ય ગરોળીનું ચિત્ર છે.

આ ફોટાને જોતા, એવું લાગે છે કે એક વિશાળ વીંછી સમગ્ર પૃથ્વી પર કબજો કરી રહયો છે. જ્યારે સત્ય અલગ છે, આ વીંછી ડોલમાં બેઠો છે.

આ તસવીર જોતા એવું લાગે છે કે તે એક વૈભવી મકાન છે,ખરેખર તે ગિટારની અંદરની તસવીર છે.

આ તસવીર જોતા એવું લાગે છે કે તે નરકનો રસ્તો છે અને મૃત લોકો તે આગમાં જઇ રહ્યા છે. પરંતુ આ નરકનો માર્ગ નથી, પરંતુ એક જ્વાળામુખી છે, જેના પર લાવા સ્થિર થઈ ગયો છે.

આ તસવીર જોતા પહેલીવાર દરેક વ્યક્તિ સમજી જશે કે ઘરમાં ભયંકર આગ લાગી છે. પરંતુ તે આવું નથી. આ અગ્નિ નથી, પરંતુ સૂર્યપ્રકાશ ઘરના કાચ પર એવી રીતે પડી રહી છે કે આ આશ્ચર્યજનક દૃશ્ય દેખાય.

આ તસવીર જોઈને દરેક છેતરાય જશે. લોકોને લાગશે કે તે મોટા શહેરની હવાઈ છબિ છે. પણ તે મોટું શહેર નથી, પરંતુ એક ભવ્ય કબ્રસ્તાનનું ઉચ્ચાઇનું પોટ્રેટ છે.

આ ફોટાને જોતા, એવું લાગે છે કે કૂતરાનું માથુ દિવાલ પર હતું, જ્યારે આ કૂતરો જમીન પર બેસીને ઉપરની તરફ જોવે છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *