બોલીવુડની આ ફેમસ અભિનેત્રીઓ મેકઅપ વગર એવી દેખાય છે કે ચાહકો બોલ્યા કે આને જોવાં કરતાં ડૂબી મરવાનો વિચાર આવે છે…
પડદા ઉપર આપણે ઘણા અભિનેતા અને અભિનેત્રીઓને જોઈએ છીએ, જેમની સુંદરતા જોઈને આપણે ખરેખર મંત્ર મુગ્ધ થઇ જતા હોઈએ છીએ. પણ એકવાર આપણે બાધા જ જાણીએ છીએ કે આ બધો મેકઅપનો જ કમાલ હોય છે.
પરંતુ શું તમે બોલીવુડની અભિનેત્રીઓને મેકઅપ વગર જ જોઈએ છે ? ચાલો આજે જોઈએ બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રીઓ મેકઅપ વગર કેવી દેખાય છે.
1. કરીના કપૂર:
બોલિવુડમાં બેબો નામથી ઓળખાનારી સુંદર અભિનેત્રી કરીના કપૂર પડદા ઉપર તો ખુબ જ સુંદર દેખાય છે પણ મેકઅપ વિના આવી દેખાય છે.
2. સોનમ કપૂર:
અભિનેત્રી સોનમ કપૂર ફેશનના મામલામાં ખુબ જ આગળ છે. પરંતુ મેકઅપ વગર તેને જોવાથી કદાચ ચાહકોનું દિલ થોડું અચકાશે.
3. પરિણીતી ચોપડા:
બોલીવુડની સુંદર અભિનેત્રીઓના લિસ્ટમાં નામ પરિણીતી ચોપડાનું પણ આવે. પરંતુ મેકઅપ વિના તે ખુબ જ અલગ દેખાય છે.
4. ઈશા ગુપ્તા:
પોતાના હોટ અને ગ્લેમરએસ અંદાઝને લઈને હંમેશા ચર્ચામાં રહેનારી અભિનેત્રી ઈશા ગુપ્તાનો પણ મેકઅપ વગરનો દેખાવ તમને ઓછો જોવો ગમશે.
5. વિદ્યા બાલન:
પોતાના અભિનયના જાદુથી સૌને આકર્ષનારી અભિનેત્રી વિદ્યા બાલન પણ મેકઅપ વગર કેમેરા સામે ઝડપાઇ ગઈ હતી.
6. કૈટરીના કેફ:
બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક કેટરીના કૈફ મેકઅપ વગર પણ એટલી જ સુંદર દેખાય છે. તસ્વીરમાં પણ તમે જોઈ જ શકો છો.
7. પ્રિયંકા ચોપડા:
બોલીવુડની દેશી ગર્લ જેને વિદેશી સિંગર સાથે લગ્ન કર્યા અને આજે બૉલીવુડ અને હોલીવુડમાં પણ મોટું નામ ધરાવે છે એ પ્રિયંકાનો ચહેરો પણ મેકઅપ વગર તો ઝાંખો જ લાગે.
8. આલિયા ભટ્ટ:
બોલીવુડની ક્યૂટ ગર્લ આલિયા ભટ્ટ મેકઅપ વગર પણ સુંદર અને ક્યૂટ દેખાય છે. તે અવાર નવાર પોતાની મેકઅપ વિનાની તસવીરો શેર કરતી રહે છે.
9. કંગના રનૌત:
બોલીવુડમાં ક્વિન તરીકે ઓળખાતી અભિનેત્રી કંગના રનૌત પોતાના નિવેદનને લઈને ઘણી ચર્ચામાં આવે છે. તે નીડર રહીને બધી વાત સ્પષ્ટ કહેતી હોય છે. પણ આ ક્વિનનો મેકઅપ વગરનો અવતાર તમને ગમશે ?
10. અનુષ્કા શર્મા:
અનુષ્કા શર્માએ હાલમાં જ પ્રગ્નેટ થવાના સમાચાર આપીને ચાહકોને ખુશ કરી દીધા છે. અનુષ્કા મેકઅપ સાથે નહિ પરંતુ મેકઅપ વિના પણ ખુબ જ સુંદર દેખાય છે. ફિલ્મ સુલતાનમાં તેનો મેકઅપ વગરનો લુક જોવા મળ્યો જ છે.