૮૩ વર્ષની ઉંમરે કર્યા નાની યુવતી સાથે લગ્ન, તેની પાછળનું કારણ જાણીને ચોંકી ઉઠશો તમે !!

અત્યાર સુધી, તમે એક થી એક ચડિયાતા અને અલગ અલગ લગ્નો વિશે સાંભળ્યું હશે.જેમાં અજીબો ગરીબ ઘટનાઓ બને છે અને તમને આશ્ચર્ય માં મૂકી દે છે.

રાજસ્થાનના કરૌલી જિલ્લાના કુર્ગાઉનમાં તાજેતરમાં જ આવા વિવાહ થયા છે.આ લગ્નમાં, વરરાજા 83 વર્ષના હતા જ્યાંરે કન્યા તેની અડધી ઉંમર કરતા પણ ઓછાવર્ષની હતી.

આ વૃદ્ધે 30 વર્ષીય છોકરી સાથે લગ્ન કર્યાં છે. એમના પાછળ પણ એક ચોંકાવનારી હકીકત છે.એ વૃદ્ધ ને દીકરાની લાલસા છે એની સંપત્તિ ના વારસદાર માટે એણે 30 વરસ ની છોકરી સાથે લગ્ન કર્યા હતા.

83 વર્ષના સુખરામ બેરવા નામના વ્યક્તિ જે સૈમરદા ગામના રહેવાસી છે તેઓ એ તેમના અડધા કરતાં પણ ઓછી ઉંમર ના રમેશજી દેવીની સાથે (ઉ.30વરસ) લગ્ન કરેલ છે.

આ લગ્નની ચર્ચા એ વિસ્તારમાં મોખરે છે.સુખરામના આ બીજા લગ્ન છે.તેની લગ્ન પહેલાંની એક પત્ની છે, પરંતુ તેણી પાસે એક પુત્ર નથી.આ કારણોસર, સુખરામે પુત્રની ઇચ્છા અને વંશને વધારવા માટે આ પગલું લીધું છે.

આ વિધિમાં હિન્દુ ધાર્મિક વિધિઓ અનુસાર તમામ વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી. સુખરામના લગ્ન ની સરઘસ પણ રાહીલ ગામમાં રાખવામાં આવી હતી અને પંચ ની હાજરી માં તેમણે રમેશજી સાથે લગ્ન કર્યા હતા. સુખરામના 30 વર્ષના પુત્રનું બે વર્ષ પહેલાં નિધન થયું હતું.

તેમણે પોતાના વારસદાર માટે બીજા સાથે લગ્ન કરવાનો માર્ગ અપનાવ્યો હતો. સુખરામ અને તેમની પત્ની કહે છે કે તેઓ ને કોઈ વારસદાર નથી તેથી તેઓ લગ્ન કરે છે. સુખરામના લગ્નમાં,તેમની પુત્રી, જમાઈ, પરિવારના અન્ય સભ્યો સાથે લગ્નમાં સામેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *