ફાટેલી એડીઓ માટે અસરકારક છે મીણબત્તી, આ રીતે કરો ઉપયોગ…

શિયાળાની ઋતુ શરૂ થતા દરેક લોકોને સ્કિનને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. મોટા ભાગના લોકોની ત્વચા એકદમ શુષ્ક બની જતી હોય છે. શિયાળાની ઋતુમાં લોકો ના હાથ પગ ની ચામડી તથા ગાલની ચામડી ફાટતી હોય છે.

પરંતુ જો શિયાળામાં ત્વચા ફાટવાની મુખ્ય સમસ્યા ની વાત કરવામાં આવે તો તે છે પગની એડીઓ ફાટવાની સમસ્યા. મોટાભાગના લોકોના પગની એડીઓ શિયાળાની ઋતુમાં ફાટતી હોય છે. પગની એડીઓ માં જ્યારે ચીરા પડે છે ત્યારે લોકોને તેની અંદર અસહ્ય દુખાવો થતો હોય છે.

આજે માર્કેટની અંદર પગની એડીઓ ની અંદર પડેલા આ શીરાને દૂર કરવા માટે અનેક પ્રકારના મલમ અને અનેક પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. પરંતુ આમાંની કોઈપણ દવા હજી સુધી આ પગની એડિયો ના ચીરા ને કાયમી માટે દૂર કરવા માટે કારગર સાબિત થઇ નથી.

પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ પગની એડીઓ માં પડેલા ચીરા ને દૂર કરવા માટેનું એક ઘરેલુ ઉપાય. કે જેના દ્વારા તમે કાયમી માટે છુટકારો મેળવી શકો છો તમારા પગના અસહ્ય દુખાવા અને ચીરામાંથી.

પગ ની અંદર પડેલા ચીરા ને દૂર કરવા માટે મીણબત્તી એ સર્વ શ્રેષ્ઠ ઉપાય સાબિત થાય છે. આ માટે તમારે સૌ પ્રથમ એક વાસણ ની અંદર થોડું નારીયલ તેલ અથવા તો થોડું બદામનું તેલ લઈ તેને થોડું ગરમ કરો.

ત્યારબાદ તેની અંદર એક મીણબતી રાખી દો અને તેને વધુ ગરમ કરો કે જેથી કરીને મીણબત્તી તેની અંદર બરાબર ઓગળી જાય. અને ત્યારબાદ તેલ અને ઓગળેલી મીણબત્તી ને બરાબર હલાવી લો, કે જેથી કરીને આ બધી જ વસ્તુઓ એકબીજા સાથે મિક્સ થઈ જાય.

ત્યારબાદ આ મિશ્રણને ઠંડુ થવા માટે રાખી દો અને જ્યારે આ મિશ્રણ બરાબર ઘટ બની જાય ત્યારદ તેનો ઉપયોગ તમારે પગની એડીઓ ઉપર કરવાનો છે. આ માટે દિવસમાં ત્રણથી ચાર વખત તમારા પગમાં પડેલા ચીરા ની અંદર તેને બરાબર લગાવી દો. ત્યારબાદ તેના ઉપર મોજા પહેરી લો. માત્ર પાંચથી સાત દિવસ સુધી આ ઉપાય કરવાના કારણે તમારા પગ ની અંદર રહેલા બધા જ ચીરા દૂર થઈ જશે.

આ મિશ્રણ ની અંદર રહેલું નારીયલ તેલ તમારા પગની એડીઓને ધીમે-ધીમે મુલાયમ બનાવે છે. અને સાથે સાથે તેની અંદર રહેલું એ તમારા પગ ના ચીરા ને ધીમે ધીમે ભરી દે છે. અને આથી જ તમે પગ ના ચીરા ની અંદર થતા અસહ્ય દુખાવાથી છુટકારો મેળવી શકો છો. અને સાથે સાથે તેના ચીરા પણ ઝડપથી ભરાઈ જાય છે.

આજે માર્કેટની અંદર પગની એડીઓ ની અંદર પડેલા આ શીરાને દૂર કરવા માટે અનેક પ્રકારના મલમ અને અનેક પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. પરંતુ આમાંની કોઈપણ દવા હજી સુધી આ પગની એડિયો ના ચીરા ને કાયમી માટે દૂર કરવા માટે કારગર સાબિત થઇ નથી.

પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ પગની એડીઓ માં પડેલા ચીરા ને દૂર કરવા માટેનું એક ઘરેલુ ઉપાય. કે જેના દ્વારા તમે કાયમી માટે છુટકારો મેળવી શકો છો તમારા પગના અસહ્ય દુખાવા અને ચીરામાંથી.

પગ ની અંદર પડેલા ચીરા ને દૂર કરવા માટે મીણબત્તી એ સર્વ શ્રેષ્ઠ ઉપાય સાબિત થાય છે. આ માટે તમારે સૌ પ્રથમ એક વાસણ ની અંદર થોડું નારીયલ તેલ અથવા તો થોડું બદામનું તેલ લઈ તેને થોડું ગરમ કરો.

ત્યારબાદ તેની અંદર એક મીણબતી રાખી દો અને તેને વધુ ગરમ કરો કે જેથી કરીને મીણબત્તી તેની અંદર બરાબર ઓગળી જાય. અને ત્યારબાદ તેલ અને ઓગળેલી મીણબત્તી ને બરાબર હલાવી લો, કે જેથી કરીને આ બધી જ વસ્તુઓ એકબીજા સાથે મિક્સ થઈ જાય.

ત્યારબાદ આ મિશ્રણને ઠંડુ થવા માટે રાખી દો અને જ્યારે આ મિશ્રણ બરાબર ઘટ બની જાય ત્યારબાદ તેનો ઉપયોગ તમારે પગની એડીઓ ઉપર કરવાનો છે. આ માટે દિવસમાં ત્રણથી ચાર વખત તમારા પગમાં પડેલા ચીરા ની અંદર તેને બરાબર લગાવી દો. ત્યારબાદ તેના ઉપર મોજા પહેરી લો. માત્ર પાંચથી સાત દિવસ સુધી આ ઉપાય કરવાના કારણે તમારા પગ ની અંદર રહેલા બધા જ ચીરા દૂર થઈ જશે.

આ મિશ્રણ ની અંદર રહેલું નારીયલ તેલ તમારા પગની એડીઓને ધીમે-ધીમે મુલાયમ બનાવે છે. અને સાથે સાથે તેની અંદર રહેલું એ તમારા પગ ના ચીરા ને ધીમે ધીમે ભરી દે છે. અને આથી જ તમે પગ ના ચીરા ની અંદર થતા અસહ્ય દુખાવાથી છુટકારો મેળવી શકો છો. અને સાથે સાથે તેના ચીરા પણ ઝડપથી ભરાઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *